ગુજરાતમાં છેલ્લી 4 મોટી દુર્ઘટનાઓમાં 12 સફાઈકાર્મીઓના મોત

gujarat sainittion workers die

ગુજરાતમાં ઝેરી ગેસથી સફાઈ કામદારોના સતત થતા મોત અંગે માનવ અધિકાર કાર્યકરે NHRCમાં ફરિયાદ કરી કડક પગલાં લેવા માગ કરી છે.

દલિત મજૂરોને જાતિવાદી તત્વોએ ખેતરમાં ‘મુર્ગા’ બનાવી માર માર્યો

Dalit laborers were beaten up

દલિત મજૂરોને જાતિવાદી તત્વોએ ખેતરમાં મુર્ગા બનાવી ઢોર માર માર્યો. કારમાં તોડફોડ કરી 50000 ની લૂંટ ચલાવી.

અયોધ્યામાં દલિત સાંસદના પોસ્ટર પર સાધુ-સંતોએ ચંપલ મારતા વિવાદ

Ayodhya news

અયોધ્યામાં સપા સાંસદ અવધેશ પ્રસાદના પોસ્ટર પર બૂટ-ચપ્પલ મરાતા રાજકારણ ગરમાયું છે. સપાએ તેને દલિત સમાજનું અપમાન ગણાવી વિરોધ કર્યો.

દતિયામાં ચંદ્રશેખર આઝાદે કેવી રીતે ભાજપની જીત છીનવી?

Chandrashekhar Azad ruined BJPs game in Datiya

દતિયા વિધાનસભાની પેટાચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટીના દામોદર યાદવે કેવી રીતે ભાજપનો ખેલ બગાડ્યો અને ચૂંટણીને ત્રિપાંખિયા જંગમાં ફેરવી દીધી તે સમજો.