કરજણના MLA ના પુત્રએ આદિવાસી ડ્રાઈવરને ઉંધો લટકાવી માર્યો!
કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલે આદિવાસી ડ્રાઈવરને ઉંધો લટકાવી ઢોર માર માર્યો. ધારાસભ્યના પુત્ર સહિત 5 સામે એટ્રોસિટી દાખલ.
કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલે આદિવાસી ડ્રાઈવરને ઉંધો લટકાવી ઢોર માર માર્યો. ધારાસભ્યના પુત્ર સહિત 5 સામે એટ્રોસિટી દાખલ.
આદિવાસી યુવક જંગલમાં કામ કરી રહ્યો હતો, વન વિભાગના સુરક્ષાકર્મીએ ત્યાં પહોંચી જઈ કશા જ કારણ વિના હોકી સ્ટીકથી માર માર્યો. વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ.
લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલી આદિવાસી યુવતીને પાંચ નરાધમો અપહરણ કરી જંગલમાં લઈ ગયા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું. પોલીસે તપાસ તેજ કરી.
આદિવાસી આશ્રમ શાળામાં રવિવારે મેનુ બહારનું ભોજન જમ્યા બાદ આદિવાસી બાળકીનું મોત. 100 વિદ્યાર્થીઓ બીમાર. હેડ માસ્ટર સસ્પેન્ડ, મૃતકના પરિવારને 7 લાખની સહાયની જાહેરાત.
Adivasi News: 34 વર્ષ પહેલા થયેલા નકલી એન્કાઉન્ટરમાં પતિ ગુમાવ્યા બાદ પત્નીએ 2 એકર જમીન વેચીને પણ લડત ચાલુ રાખી. ન્યાય માટે એક આદિવાસી મહિલાની ગજબની હિંમત.
નશામાં ધૂત ઠાકુર શખ્સે નિર્દોષ આદિવાસી વૃદ્ધને લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતાર્યા. વૃદ્ધની દીકરીના આવતા મહિને લગ્ન હતા. દીકરીએ લગ્ન પહેલા પિતાની છત્રછાયા ગુમાવી.
Adivasi News: આદિવાસી યુવક હોટલમાં જમવા ગયો હતો, ત્યાં ગામના સરપંચ પણ જમતા હોવાથી તેનાથી સહન ન થયું.
જાદુટોણાની શંકામાં સંબંધીઓએ જ આદિવાસી દંપતી અને તેમના સગીર પુત્રની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.
Adivasi News: આદિવાસી મહિલાને ગામલોકોએ ‘ડાકણ’ ગણાવી, તે જાદુટોણાં કરતી હોવાની અફવા ફેલાવી ટોળાએ માર મારી-મારીને હત્યા કરી નાખી.
એમ્બ્યુલન્સ ન મળતા આદિવાસી પિતા પોતાના નવજાત પુત્રનો મૃતદેહ બોક્સમાં લઈ જવા મજબૂર બન્યા. વિશ્વગુરુ બનવાના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા આવી છે.