જૂનાગઢના ભૂતડીમાં સવર્ણ હિંદુઓએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો
વિસાવદરના ભૂતડી ગામે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ બાદ ગામના કથિત સવર્ણોએ દલિતોનો આર્થિક-સામાજિક બહિષ્કાર કર્યો.
વિસાવદરના ભૂતડી ગામે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ બાદ ગામના કથિત સવર્ણોએ દલિતોનો આર્થિક-સામાજિક બહિષ્કાર કર્યો.
લગ્નની કંકોત્રી પર ડૉ. આંબેડકરની તસવીર જોઈ રજપૂત યુવકે તેને ફાડી પગ તળે કચડી નાખી વિડીયો વાયરલ કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરવાળું ટીશર્ટ પહેરીને નીકળેલા દલિત યુવકને બે બ્રાહ્મણ યુવકોએ જાતિસૂચક ગાળો ભાંડી લાકડીઓથી બેરહેમ રીતે માર મારતા ચકચાર મચી છે.
19 વર્ષની દલિત યુવતીની અજાણ્યા શખ્સોએ હત્યા કરીને લાશ ઝાડ પર લટકાવી દેતા ખળભળાટ મચી ગયો છે, ગેંગરેપની આશંકા જતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.
દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.
આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકના પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત બાદ ભારે આક્રોશ, સરકારના પાંચ સાંસદોએ વહીવટી તંત્ર સામે મોરચો માંડી ધરણા શરૂ કર્યા.
દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને પરણવા નીકળતા ગામના જાતિવાદી શખ્સે અપમાનજનક નિવેદન કરતા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
ભાજપની રાજપૂત મહિલા નેતા દલિતોની અટકનો ઉપયોગ કરી, નકલી એસસી સર્ટિફિકેટ પર SC અનામત સીટ પર ચૂંટણી લડીને રાજ્યકક્ષાની મંત્રી બની ગઈ. હાઈકોર્ટે કડક આદેશો આપ્યા.
દલિત સગીરાને ટોળાએ ‘જાદુગરણી’ માની ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો. સગીરા અધમરી થઈ જતા ખેતરમાં ફેંકી દીધી.
જાતિવાદી તત્વોએ દલિત વરરાજાનો વરઘોડો રોકતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ, અંતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ લગ્નપ્રસંગ સંપન્ન થયો.