લલિતા ગૌતમ હત્યાકાંડ: કેમ રસ્તા પર ઉતર્યા દલિત સંગઠનો?

મેરઠમાં દલિત વિદ્યાર્થિની લલિતા ગૌતમની હત્યા બાદ મામલો તંગ બન્યો છે. પરિવારજનો સાથે દલિતો રસ્તા પર ઉતર્યા છે. અખિલેશ યાદવ અને ચંદ્રશેખર આઝાદે પણ સવાલ ઉઠાવ્યા.
દલિત યુવકે પાણી પીતા દુકાનદારે એટલો માર્યો કે 12 દિવસ સારવાર લેવી પડી

દલિત યુવકે ક્લિનિક બહાર રાખેલા વાસણમાંથી પાણી પીતા દુકાનદારે એટલો માર માર્યો કે 12 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી.
પાંચ પોલીસ સ્ટેશનના કાફલા વચ્ચે દલિત યુવકની જાન નીકળી

દલિત યુવકની જાનના રૂટ બાબતે સર્જાયેલા ઉગ્ર વિવાદ બાદ પાંચ પોલીસ સ્ટેશનના કાફલાની વચ્ચે જાન માંડવા સુધી પહોંચી.
દલિત યુવકે કામ કરવાની ના પાડતા વીજ કરંટ આપી હત્યા

દલિત યુવકે કામ કરવાની ના પાડતા જાતિવાદી ગુંડાઓએ તેનું મોટરસાઇકલ પર અપહરણ કરી, વીજ ટ્રાન્સફોર્મર સાથે અડાડી કરંટ આપી મોતને ઘાટ ઉતાર્યો.
દલિત મહિલા રસોઈયા બનતા ગામલોકોએ આંગણવાડીને તાળું મારી દીધું

દલિત મહિલાને રસોઈયા તરીકે નિયુક્ત કરાતા ગામલોકોએ વિરોધ નોંધાવી છેલ્લા ચાર દિવસથી આંગણવાડી કેન્દ્ર પર તાળું મારી દીધું છે.
દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!

કર્ણાટકના દલિત નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરના ગૃહ જિલ્લા તુમકુરૂમાં દલિતો પાસે હાથથી મેલું ઉપાડવાનું અમાનવીય કામ કરાવાતું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.
તંત્રવિદ્યામાં મૌલવીએ દલિત યુવકની જીભ કાપી નાખતા મોત

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા! બીમારી મટાડવાના નામે મૌલવીએ તાંત્રિક વિધિ દરમિયાન દલિત યુવકની જીભ કાપી નાખતા દર્દનાક મોત.
આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?
દાયકાઓ બાદ 100 પોલીસની સુરક્ષા વચ્ચે દલિતો મંદિરમાં પ્રવેશ્યાં

દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.
પાલિતાણાના ઘેટીમાં દલિતોના વાળ ન કાપનારા વાળંદોએ માફી માંગી

ભાવનગરના ઘેટી ગામે દલિતોના વાળ કાપવાનો ઇનકાર કરતા વાળંદોએ એટ્રોસિટીની ચીમકી બાદ જાહેરમાં માફી માંગી દલિતોના બાલ-દાઢી કરવાનું શરૂ કર્યું.