દલિત સમાજમાંથી આવતા પદ્મશ્રી દર્શન મોગુલૈયાને જમીન નથી મળી

દલિત સમાજમાંથી આવતા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત લોક કલાકાર દર્શન મોગુલૈયાને બે વર્ષ પછી પણ સરકાર દ્વારા ફાળવાયેલી જમીનનો માલિકી હક નથી મળ્યો.
ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા દલિતોએ 8 કલાક ધરણાં કર્યા

અસામાજિક તત્વોએ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખતા ભારે આક્રોશ વચ્ચે દલિતોએ 8 કલાક સુધી ઉગ્ર ધરણાં પ્રદર્શન કર્યું.
VHP નેતાએ દુકાને કપડાં બદલવા આવેલી દલિત મહિલાને ગાળો ભાંડી

VHP નેતાની દુકાનેથી ખરીદેલા કપડાં બાળકને ટૂંકા પડતા બદલવા આવેલી દલિત મહિલાને પિતા-પુત્રે જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું. એટ્રોસિટી નોંધાઈ.
“દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે?”

દલિત યુવકના વરઘોડા સામે ગામના જાતિવાદી ગુંડાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને હુમલો કરવાની ધમકી આપી હતી. એ પછી પોલીસે મોરચો સંભાળ્યો.
દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર બહેનની ભાઈએ ગળું દબાવી હત્યા કરી

દલિત યુવક સાથે ભાગીને લગ્ન કરનારી યુવતીની તેના સગા ભાઈએ ગળું દબાવી હત્યા કરી લાશ સળગાવી દીધી.
દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ સબસીડીમાં ભેંસો ખરીદી લીધી

દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ મુખ્યમંત્રી ડેરી પ્લસ યોજના હેઠળ સબસીડીમાં ભેંસો ખરીદીને પોતાના ઘરે બાંધી દીધી. પશુપાલન મંત્રીના મત વિસ્તારની ઘટના.
દલિત યુવકની મિત્રએ જૂની અદાવતમાં ગળું કાપી હત્યા કરી

દલિત યુવકને તેના મિત્ર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી મિત્રએ તેને આંતરીને ગળું કાપી જાહેરમાં હત્યા કરી નાખી.
ચોરીના આરોપમાં ટોળાએ બે દલિત યુવકોની માર મારીને હત્યા કરી

ચોરીની શંકાના આધારે બે દલિત યુવકોને ટોળાએ લાકડી-ડંડાથી નિર્દયતાપૂર્વક માર માર્યો, બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
દલિત યુવકની 101 દિવસ બાદ અંતિમક્રિયા કરાઈ, કસ્ટડીમાં મોત થયું હતું

દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં પોલીસના અત્યાચારને કારણે મોત થઈ ગયું હતું. પરિવારે ન્યાય માટે 101 દિવસ સુધી મૃતદેહ ન સ્વીકાર્યો.
દલિત યુવકનું માથું ધડથી અલગ કરી પાણીની ટાંકીમાં લાશ ફેંકી દેવાઈ

દલિત યુવકની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી લાશને પાણીની ટાંકીમાં મૃતદેહ ફેંકી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.