દલિત કાવડીયાને સવર્ણોએ મંદિરમાં જળ ચઢાવતા રોકી ફટકાર્યો
દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.
દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.
દલિત વરરાજા ઘોડી પર બેસીને પરણવા નીકળ્યા હતા. ગુંડાઓએ જાતિસૂચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી.
દલિતો તેમના ઘર સામેથી નીકળે તે સવર્ણ હિંદુઓને પસંદ ન હોવાથી દલિતવાસ સામે 200 ફૂટ લાંબી, 10 ફૂટ ઉંચી દિવાલ ચણી નાખી.
પોલીસ દલિત યુવકને ઉપાડી ગઈ. કસ્ટડીમાં યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દેતા યુવક બેભાન થઈ ગયો. ત્રણ પોલીસકર્મીઓ અને પડોશી સામે ફરિયાદ નોંધાઈ.
Dalit News: દલિત રીક્ષાચાલકે સાઈડ ન આપતા બે બાઈકસવાર યુવકોએ હત્યા કરી નાખી. પરિવાર વરસાદમાં લાશ રાખીને રડતો રહ્યો.
દલિત વૃદ્ધ મંદિરમાં ઘૂસી ગયેલી તેમની બકરીને લેવા માટે ગયા હતા. જ્યાં પૂજારીએ સાગરિતો સાથે મળીને તેમના પગ ભાંગી નાખ્યા હતા.
22 વર્ષનો દલિત યુવક ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયો હતો. એ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી.
કાપડની ફેરી કરતા દલિત યુવકને વિકાસ નામના માથાભારે શખ્સે જાતિ પૂછી હતી. યુવકે ‘દલિત’ કહેતા જ લાકડીથી લઈ તૂટી પડ્યો.
ચમારડીના મહિલા સરપંચના પતિએ કહ્યું, ‘તમારે ખુરશી પર બેસવાનું નથી.’ બીજાએ કહ્યું, ‘આમને લોકોને અંદર કેમ આવવા દીધાં?’
50 રૂપિયા વસૂલવા મિત્રોએ દલિત કિશોરને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી વીડિયો બનાવી એક મહિના સુધી શોષણ કર્યું.