ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાંથી સવર્ણોએ દલિત બાળકોને લાકડીના જોરે બહાર કાઢ્યા
માથાભારે સવર્ણ ગુંડાઓએ ગામમાં બનેલી ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા દલિત બાળકોને લાકડીઓ બતાવી બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢ્યા.
માથાભારે સવર્ણ ગુંડાઓએ ગામમાં બનેલી ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા દલિત બાળકોને લાકડીઓ બતાવી બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢ્યા.
સવર્ણ સગીરાના દલિત પ્રેમીને તેના પરિવારે દગાથી ઘરે બોલાવી આખી રાત લાકડીઓથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો. ઓનર કિલીંગની ભયાનક ઘટના.
દલિત યુવકે પોતાની જમીન વેચવા માટે મંજૂરી માંગી હતી પરંતુ કલેક્ટરે મહિનાઓ સુધી ફાઈલ અટકાવી રાખતા યુવકે કંટાળીને કલેક્ટર કચેરીમાં જ ગળેફાંસો ખાઈ લીધો.
દલિત યુવક પર ચોરીનો આરોપ લગાવીને ગામલોકોએ તેને કાયદો હાથમાં લઈને ક્રૂર સજા આપી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.
દિવ્યાંગ દલિત સગીરા તેના ઘરે એકલી હતી, જેનો લાભ લઈને ગામનો જ એક યુવક ઘરમાં ઘૂસી આવ્યો અને દુષ્કર્મ આચર્યું.
બાઈક ધીમે ચલાવવાનું કહેતા જાતિવાદી તત્વોએ દલિત યુવકનું અપહરણ કરી બેરહેમીથી માર મારી જબરદસ્તીથી થૂંક ચટાવ્યું.
ગર્ભવતી દલિત મહિલા સાથે કોલસા મુદ્દે વિવાદ થતા 19 લોકોના ટોળાએ માર મારી નિર્મમપણે માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. 6 લોકોની ધરપકડ.
દલિત યુવકને ગામના જાતિવાદી ગુંડાએ ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડ્યો, નગ્ન કરી બળજબરીથી દારૂ પીવડાવ્યો. દલિત યુવકે ફરિયાદ નોંધાવી હોવાથી દાઝ રાખી હુમલો કર્યો.
દલિત વિદ્યાર્થીની બીમાર હોવાથી તેનો પરિવાર તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. જ્યાં ડોક્ટરે તેને બેભાન કરી દુષ્કર્મ આચર્યું. હોસ્પિટલ સીલ કરી દેવાઈ.
દલિત યુવકે ચોરાયેલા પશુઓ મુદ્દે પોલીસની તોડબાજીનો વીડિયો ઉતારી લેતા કોન્સ્ટેબલે તેને બજાર વચ્ચે ઢોર માર મારી લોકઅપમાં પુર્યો. તરસ લાગતા પેશાબ પીવડાવ્યો!