દલિતો ડિરેક્ટર ન બની જાય તે માટે કોલ લેટર જ ન મોકલ્યા
6 માર્ચે પાવર કોર્પોરેશનમાં 17 ડિરેક્ટરોની પસંદગી થવાની છે. જાતિવાદી તત્વોએ જાણી જોઈને દલિત એન્જિનીયરોને કોલ લેટર ન મોકલ્યા. હવે માત્ર સવર્ણો પસંદગી પામશે?
6 માર્ચે પાવર કોર્પોરેશનમાં 17 ડિરેક્ટરોની પસંદગી થવાની છે. જાતિવાદી તત્વોએ જાણી જોઈને દલિત એન્જિનીયરોને કોલ લેટર ન મોકલ્યા. હવે માત્ર સવર્ણો પસંદગી પામશે?
રામની નગરી અયોધ્યાની આ ઘટના છે. જાતિવાદી સરપંચ અને તેના સાગરિતોએ કારણ વિના દલિત યુવકનું બાઈક તોડી નાખી તેને માર માર્યો છે.
વર્ષ 2014 બાદ દેશભરમાં સતત હિંદુત્વવાદીઓ મુસ્લિમો અને દલિતોને ટાર્ગેટ કરી રહ્યાં છે. કાયદો વ્યવસ્થા જાણે આવા તત્વોના બાપાની જાગીર હોય તેમ છાશવારે નિર્દોષ દલિતો, આદિવાસી અને મુસ્લિમોને કાયદા કે પોલીસના ડર વિના ટાર્ગેટ કરવામાં આવે છે અને બિનસાંપ્રદાયિક દેશની સરકાર મીંઢું મૌન જાળવીને આવા તત્વોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી છે, કોમી એકતાનું વાતાવરણ … Read more
બંધારણ અને કાયદાના શાસનની વાતો કરતી કૉંગ્રેસના એક સાંસદે ભરી સંસદમાં કહ્યું કે, ગમે ત્યારે પોતાની હત્યા થઈ શકે છે. તેમણે સંસદમાં પોતાની સુરક્ષાની માંગ કરી છે.
ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.