મુંદ્રામાં દલિત વૃદ્ધને દરબાર શખ્સે ગાળો ભાંડી થપ્પડ મારી
મુંદ્રાના દલિત વૃદ્ધને દરબાર શખ્સે વિરાણીયા પાટિયા પાસે જૂની અદાવતમાં હુમલો કરી થપ્પડ મારી દીધી. મુંદ્રા પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો.
મુંદ્રાના દલિત વૃદ્ધને દરબાર શખ્સે વિરાણીયા પાટિયા પાસે જૂની અદાવતમાં હુમલો કરી થપ્પડ મારી દીધી. મુંદ્રા પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો.
બાઇક ચોરી મામલે 5 લોકોએ મળીને એક નિર્દોષ દલિત યુવકની હત્યા કરી નાખી. મોડી રાતે ખેલાયો ખૂની ખેલ. બે આરોપીની અટકાયત કરાઈ.
દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી ડૉ. અંબેડકર વિશે અપશબ્દો બોલાવ્યા, વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો. 2 ની અટકાયત.
દલિત કેબ ડ્રાઈવરની કારમાં બેઠેલા 4 જાતિવાદી તત્વો સતત દલિતો વિશે અપમાનજનક વાતો કરતા હતા. દલિત કેબ ડ્રાઈવરથી સહન ન થયું. એ પછી જે થયું તેણે આખા દેશમાં હોબાળો મચાવી દીધો છે.
દલિત યુવતી 4 મહિનાની ગર્ભવતી હતી. આંબાના બગીચામાંથી તેનો શંકાસ્પદ હાલતમાં મોમાંથી ફીણ નીકળેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ઝેર આપ્યાની આશંકા.
હલ્દવાનીમાં મંચના ‘શુદ્ધિકરણ’ પર મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર આકરા પ્રહાર. કહ્યું- આ મારું અપમાન, દોષિતો સામે કેસ દાખલ કરી ધરપકડ કરો.
દલિત યુવકને ટોળાંએ થાંભલા સાથે બાંધી ઉંધો લટકાવી ઢોર માર મારતાં નીપજ્યું મોત: વાયરલ વીડિયોથી ખળભળાટ. હત્યા SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ.
દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ બેલ્ટથી ઢોર માર મારી લોટામાં પેશાબ ભરીને પીવડાવ્યો. વીડિયો વાયરલ થતાં કાયદો-વ્યવસ્થા સામે ઊઠ્યા સવાલો.
ઉત્તરાખંડના એક આર્ટસ ગ્રેજ્યુએટ અને દલિત મોટર મિકેનિકના પુત્ર રવિ ટમ્ટાએ ઈન્ટરનેટથી શીખીને ‘ફ્લાઈંગ કાર’ બનાવી દેશભરમાં ડંકો વગાડ્યો છે.
દલિત યુવકે સવર્ણની જમીન પર ઘોડો ચરાવતા વિવાદ થયો, જાતિવાદી તત્વોએ યુવકની હત્યા કરી નાખી. પરિવારજનોને સુરક્ષા આપવા માંગ.