‘તારા તો પગ ભાંગવાના છે!’ ખનન માફિયાઓની દલિત મહિલાને ધમકી
વંથલીના સાંતલપુરમાં ખનનમાફિયાઓએ તેમની સામે અરજી કરનાર દલિત મહિલાને ઘરે જઈને પગ ભાંગી નાખવાની ધમકી આપી. 4 સામે એટ્રોસિટી નોંધાઈ.
વંથલીના સાંતલપુરમાં ખનનમાફિયાઓએ તેમની સામે અરજી કરનાર દલિત મહિલાને ઘરે જઈને પગ ભાંગી નાખવાની ધમકી આપી. 4 સામે એટ્રોસિટી નોંધાઈ.
ભંડારા બાદ ડીજેના તાલે નાચી રહેલા ટોળા પાસે દલિત યુવકે રસ્તો માંગતા ઉશ્કેરાયેલા ટોળાએ યુવકની માર મારી-મારીને હત્યાને કરી નાખી.
માથાભારે સવર્ણ ગુંડાઓએ ગામમાં બનેલી ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા દલિત બાળકોને લાકડીઓ બતાવી બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢ્યા.
સવર્ણ સગીરાના દલિત પ્રેમીને તેના પરિવારે દગાથી ઘરે બોલાવી આખી રાત લાકડીઓથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો. ઓનર કિલીંગની ભયાનક ઘટના.
મોબાઈલ ચોરીની આશંકામાં જાતિવાદી તત્વોએ બે દલિત યુવકોને નગ્ન કરી ગામ ફેરવ્યા, ખેતરમાં ઢસડ્યાં. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ.
દલિત યુવકે પોતાની જમીન વેચવા માટે મંજૂરી માંગી હતી પરંતુ કલેક્ટરે મહિનાઓ સુધી ફાઈલ અટકાવી રાખતા યુવકે કંટાળીને કલેક્ટર કચેરીમાં જ ગળેફાંસો ખાઈ લીધો.
દલિત યુવક પર ચોરીનો આરોપ લગાવીને ગામલોકોએ તેને કાયદો હાથમાં લઈને ક્રૂર સજા આપી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.
દિવ્યાંગ દલિત સગીરા તેના ઘરે એકલી હતી, જેનો લાભ લઈને ગામનો જ એક યુવક ઘરમાં ઘૂસી આવ્યો અને દુષ્કર્મ આચર્યું.
14 વર્ષની દલિત સગીરાને નરાધમોએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું; પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પણ ન લીધી. સગીરા આઘાતમાં સરી પડી.
બાઈક ધીમે ચલાવવાનું કહેતા જાતિવાદી તત્વોએ દલિત યુવકનું અપહરણ કરી બેરહેમીથી માર મારી જબરદસ્તીથી થૂંક ચટાવ્યું.