ચાંદખેડાની દલિત યુવતીના આપઘાતમાં ચોંકાવનારો વળાંક આવ્યો
અમદાવાદના ચાંદખેડાની 21 વર્ષીય દલિત યુવતીએ 14મા માળેથી કૂદીને કરેલા આપઘાત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદના ચાંદખેડાની 21 વર્ષીય દલિત યુવતીએ 14મા માળેથી કૂદીને કરેલા આપઘાત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
ચાંદખેડામાં એક દલિત દીકરીએ તેના પ્રેમીએ ઉતારેલો અશ્લીલ વીડિયો વાયરલ થવાની બીકે 14મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો.
ગુપ્તાનગરમાં ચાલતા નિઃશુલ્ક જય ભીમ ટ્યુશન ક્લાસીસમાં બહુજન નાયકોના જીવન પર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી.
વહેલી સવારે સફાઈ કામ કરવા નીકળેલા ડાહીબેન ચૌહાણ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે શશાંક રાયના નામના શખ્સે કારથી ટક્કર મારતા મોત થયું.
વર્ષ 2023માં અમદાવાદના અસારવામાં થયેલી દલિત પોલીસ કોન્સ્ટેબલની હત્યાના ચારેય આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
બાપુનગરમાં આવેલી એક સોસાયટીના ચેરમેને સોસાયટીમાં રબારી, ભરવાડ, પટણી અને વાલ્મિકી સમાજને મકાન ન આપવા ઠરાવ પસાર કર્યો છે.
સફાઈકર્મીઓ દ્વારા લેવામાં આવતી લોન પર કમિશન મેળવી ઠગાઈ આચરી. અમદાવાદ સીઆઈડી ક્રાઈમમાં ક્રેડિટ સોસાયટીના દલાલો સામે ફરિયાદ
અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મહાગુજરાત SC-ST મહાસભાની ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનના આયોજનો વિશે વિગતે ચર્ચા કરાઈ હતી.
અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની ઓફિસ વિકાસના બહાને ખાલી કરી દેવાઈ હોવાથી કાર્યકરો મહિનાઓથી ચાની કીટલીએ બેસે છે.