અમરેલી નિલેશ રાઠોડ હત્યા કેસમાં સરકારી વકીલની નિમણૂંક કરાઈ
અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની ભરવાડોએ કરેલી જાહેરમાં કરેલી હત્યા મામલે સરકારે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરી છે.
અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની ભરવાડોએ કરેલી જાહેરમાં કરેલી હત્યા મામલે સરકારે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરી છે.
અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ દાખવવામાં આવતો હોવાથી 5 કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠાં.
ચમારડીના મહિલા સરપંચના પતિએ કહ્યું, ‘તમારે ખુરશી પર બેસવાનું નથી.’ બીજાએ કહ્યું, ‘આમને લોકોને અંદર કેમ આવવા દીધાં?’
વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.
7 વર્ષ પહેલા દલિત યુવકની ગુંડાઓએ હત્યા કરી નાખી હતી. યુવકના પરિવારને હજુ સુધી ન્યાય અને હકો મળ્યાં નથી. તેથી તેનો પરિવાર ઉપવાસ પર બેઠો છે.