ગેંગરેપ પીડિતા દલિત દીકરીનું આરોપીઓએ ઘર સળગાવી દીધું

Gang rape accused

ગેંગરેપ કેસના માથાભારે આરોપીઓ દલિત દીકરીને કોર્ટ બહાર સમાધાન કરી લેવા દબાણ કરતા હતા, પણ દલિત દીકરીએ ના પાડી દેતા આરોપીઓએ તેનું ઘર સળગાવી દીધું.

દલિત વૃદ્ધને મહિલાઓ સામે નગ્ન કરી મોં પર પેશાબ કર્યો

Fatehpur Dalit old man beaten up

Fatehpur News: જાતિવાદી તત્વોએ દલિત વૃદ્ધને મહિલાઓ સામે નિર્વસ્ત્ર કરી માર માર્યો અને તેમના મોં પર પેશાબ કર્યો. બે મહિલા સહિત 13 લોકો સામે કેસ દાખલ કરાયો છે.

24 દલિતોને ગોળી મારી દેનાર ત્રણેયને ફાંસીની સજા

Dehuli Massacre

ચકચારી દિહુલી હત્યાકાંડ(Dehuli Massacre)માં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો.

“તું દલિત છે એટલે તારા વાળ નહીં કાપું, થાય તે કરી લે…”

dalit

વાળ કપાવવા ગયેલા દલિત યુવકને વાળંદે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે બંનેને એટ્રોસિટી હેઠળ જેલમાં ધકેલી દીધાં.