અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!
અયોધ્યા મેડિકલ કોલેજમાં હવેથી કોઈ વિદ્યાર્થીની ભૂલ પકડાશે તો તે વિદ્યાર્થીને ભૂલ મુજબ 11 થી લઈને 51 હજાર વાર ‘રામ નામ’ લખવાની સજા કરાશે.
અયોધ્યા મેડિકલ કોલેજમાં હવેથી કોઈ વિદ્યાર્થીની ભૂલ પકડાશે તો તે વિદ્યાર્થીને ભૂલ મુજબ 11 થી લઈને 51 હજાર વાર ‘રામ નામ’ લખવાની સજા કરાશે.
તિરુપતિ બાલાજી, વૃંદાવન બાદ હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ અને ઘીમાં ભેળસેળ સામે આવી છે.
દલિત વસ્તીમાં બે જગ્યાએ આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળી ગયા, 38 વિઘા ઘઉં અને 300 સાગના વૃક્ષો રાખ થઈ ગયા.