પોલીસે BSP નેતાને છત પરથી ફેંકી દેતા મોત? SC-ST act નો કેસ થયો
પોલીસે BSP નેતાના ઘરે રેડ પાડી તેમને છત પરથી નીચે ફેંકી દેતા મોતનો આરોપ. મૃતકે મરતા પહેલા વીડિયોમાં પોલીસના નામ આપતા FIR નોંધાઈ.
પોલીસે BSP નેતાના ઘરે રેડ પાડી તેમને છત પરથી નીચે ફેંકી દેતા મોતનો આરોપ. મૃતકે મરતા પહેલા વીડિયોમાં પોલીસના નામ આપતા FIR નોંધાઈ.
બિહારની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે કૈમૂરના ભભુઆમાં જંગી જાહેર સભાને સંબોધી હતી. જાણો બહેનજીએ શું કહ્યું.
ગયા મહિને ચાર મજબૂત બેઠકો બાદ BSP સુપ્રીમો માયાવતી હવે OBC સમાજને આકર્ષવાની તૈયારી કરી રહી છે. જાણો શું છે BSPની DMP ફોર્મ્યુલા?
BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.
‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?
BSP સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે, આ સાથે જ બહેનજીના ઉત્તરાધિકારીનો પણ સંકેત મળી ગયો છે.
ગુજરાત BSP ના નેતા પી.એલ.રાઠોડના માતાનું બે દિવસ પહેલા અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ ક્ષણોએ હાજર રહેવાને બદલે પક્ષના કામને મહત્વ આપ્યું.
બીએસપી સુપ્રીમો બહેન કુમારી માયાવતીનું મમ્મી કહીને અપમાન કરનાર યુટ્યુબર પુનિત સુપરસ્ટારે માફી માંગવી પડી. જાણો શું છે મામલો.
બિહારની 38 એસસી અનામત બેઠકો પર હમ, લોક જનશક્તિ(રામવિલાસ), BSP સાથે આઝાદ સમાજ પાર્ટીએ ઝુકાવતા સમીકરણો બદલાશે.
તેલંગાણામાં SC પેટા વર્ગીકરણ લાગુ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે SC અનામતનું નિકંદન કાઢવાની શરૂઆત કરી દીધી છેઃ પી.એલ. રાઠોડ