આઝાદ સમાજ પાર્ટી (ASP) યુપીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે
આઝાદ સમાજ પાર્ટી (ASP) ના વડા ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.
આઝાદ સમાજ પાર્ટી (ASP) ના વડા ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે UGC ઇક્વિટી રેગ્યુલેશન 2026ના સમર્થનમાં દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરી રાજકીય પક્ષોના અધ્યક્ષોને ડિબેટ માટે લલકાર્યા.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને મેરઠના પીડિત પરિવારને મળતા રોકવા પોલીસ ખડકી દેવાઈ, કાચા રસ્તે બાઈક પર પીડિત પરિવારને મળવા પહોંચ્યા.
કથાકાર પુંડરિક ગોસ્વામીને યુપી સરકારે બંધારણ વિરુદ્ધ જઈને ગાર્ડ ઓફ ઓનર આપતા સાંસદ ચંદ્રશેખર આઝાદે વિરોધ નોંધાવ્યો.
New York શહેરના મેયર એરિક એડમ્સે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર 14મી એપ્રિલ 2025ને ‘Dr. Bhimrao Ramji Ambedkar Day’ તરીકે જાહેર કર્યો હતો.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.
ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad મહાબોધિ બૌદ્ધ ધર્મીઓને સોંપી દેવા માટે પીએમ મોદીને અપીલ કરી છે. આ સાથે જ તેઓ પણ મહાબોધિ મુક્તિ આંદોલનમાં જોડાશે તેવી જાહેરાત કરી છે.
ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad એ તમિલનાડુમાં દલિત યુવકના હાથ ભાંગી નાખવાની ઘટનાને લઈને કેન્દ્ર અને તમિલનાડુ સરકાર પાસે મહત્વના સવાલોના જવાબ માંગ્યા છે.