ગેંગરેપ પીડિતા દલિત દીકરીનું આરોપીઓએ ઘર સળગાવી દીધું

Gang rape accused

ગેંગરેપ કેસના માથાભારે આરોપીઓ દલિત દીકરીને કોર્ટ બહાર સમાધાન કરી લેવા દબાણ કરતા હતા, પણ દલિત દીકરીએ ના પાડી દેતા આરોપીઓએ તેનું ઘર સળગાવી દીધું.

“તું દલિત છે એટલે તારા વાળ નહીં કાપું, થાય તે કરી લે…”

dalit

વાળ કપાવવા ગયેલા દલિત યુવકને વાળંદે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે બંનેને એટ્રોસિટી હેઠળ જેલમાં ધકેલી દીધાં.

તમિલનાડુની ઘટના પર Chandrashekhar Azad એ સરકારને ઝાટકી

Chandrashekhar Azad

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad એ તમિલનાડુમાં દલિત યુવકના હાથ ભાંગી નાખવાની ઘટનાને લઈને કેન્દ્ર અને તમિલનાડુ સરકાર પાસે મહત્વના સવાલોના જવાબ માંગ્યા છે.

શાળામાં સરસ્વતી પૂજાને લઈને બબાલ, દલિતોના બાઈક સળગાવ્યા

શાળામાં દલિત બાળકો સાથે આભડછેટ રાખવામાં આવતા બાળકોના માતાપિતા તપાસ કરવા પહોંચ્યા હતા. એ દરમિયાન જાતિવાદી તત્વોએ હુમલો કરી તેમની બાઈકો સળગાવી દીધી.