‘દલિતના ઘેર ભોજન લેવાય! આ તો ગૌહત્યા જેવું પાપ છે’
Dalit News: કથિત ઉચ્ચ જાતિના યુવકે દલિત મિત્રના ઘેર શ્રાદ્ધમાં ભોજન કરતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો.
Dalit News: કથિત ઉચ્ચ જાતિના યુવકે દલિત મિત્રના ઘેર શ્રાદ્ધમાં ભોજન કરતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો.
Dalit News: સંસ્કૃત યુનિવર્સિટીના બે પ્રોફેસરોએ દલિત વિદ્યાર્થીની પર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી. વીડિયો બનાવી બ્લેકમેલ કરી.
Dalit News: દલિત મહિલાની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા. મહિલા દીકરીને મળવા પોલીસ સ્ટેશનમાં જતા પોલીસે પાઈપથી માર માર્યો.
Dalit News: જીતનરામ માંઝીએ કહ્યું, ‘દલિતોના હકો સવર્ણો છીનવી લે છે, માટે દલિતોને અલગ મતદાર યાદી આપો.’
Dalit News: કોડીનારમાં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભીમસેના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
Dalit News: ડૉ.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને એક દલિત યુવકે ડો.આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપી. જાણીને ગર્વ થશે.
Dalit News: દલિત સમાજના લોકો જે કૂવામાંથી પાણી ભરતા હતા તેના પર માથાભારે તત્વોએ કબ્જો કર્યો અને પછી મોકો જોઈને કૂવો તોડી નાખ્યો.
Dalit News: દલિત શખ્સ છેલ્લાં એક અઠવાડિયાથી ગુમ હતો. હવે ખેતરમાંથી તેની લાશ મળી. ત્રણ આરોપીની ધરપકડ.
Dalit News: દલિત યુવકના ઘરમાં જાતિવાદી લુખ્ખાઓ ઘૂસી ગયા. 4 સેકન્ડમાં 10 થપ્પડ મારી. Viral Video.
Special story: સુપ્રીમ કોર્ટમાં દલિત અધિકારોના ચૂકાદાઓને લઈને ચોંકાવનારો સર્વે. સવર્ણ જજોએ દલિતોની સરખામણી જાનવરો, વિકલાંગો સાથે કરી.