દલિત હોવાના કારણે મહિલાને રિસેપ્શન માટે મેરેજ હોલ ભાડે ન આપ્યો
દલિત મહિલાને મેરેજ હોલના સંચાલકે પહેલા તેની જાતિ પૂછી અને દલિત હોવાનો ખ્યાલ આવતા જ રિસેપ્શન માટે હોલ આપવાનો ઈનકાર કરી દીધો.
દલિત મહિલાને મેરેજ હોલના સંચાલકે પહેલા તેની જાતિ પૂછી અને દલિત હોવાનો ખ્યાલ આવતા જ રિસેપ્શન માટે હોલ આપવાનો ઈનકાર કરી દીધો.
દલિત યુવકે ‘હેપ્પી હોલી’ કહેતા દલિત યુવક પર પડોશમાં રહેતા બ્રાહ્મણ પરિવારના ભાઈબહેન છરી લઈને તૂટી પડ્યાં! દલિત યુવકની હોળીના દિવસે જ કરપીણ હત્યાથી ચકચાર મચી ગઈ.
પોલીસે સ્નાતક દલિત યુવકની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસે તેને કસ્ટડીમાં નિર્દયતાથી માર માર્યો હોવાથી તેનું મોત થઈ ગયું હતું.
પ્રજાસત્તાક પર્વે દલિત મહિલાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આમંત્રિત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓને તે દલિત હોવાનો ખ્યાલ આવતા તેની સાથે ભેદભાવ કર્યો?
DJ પર દલિતોનું અપમાન કરતા જાતિસૂચક ગીતો વગાડી સવર્ણ ગુંડાઓએ દલિત પરિવાર પર હુમલો કર્યો. 60 લોકોનું ટોળું હથિયારો સાથે દલિતો પર તૂટી પડ્યું.
ભાજપના નેતાએ દલિત પરિવારને નજીવી બાબતે માર માર્યો, બંદૂકથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.
બાઇક પર ડૉ.આંબેડકરનો ધ્વજ લગાવીને જતા દલિત નેતાને જાતિવાદી તત્વોએ રસ્તામાં આંતરીને જીવલેણ હુમલો કર્યો. બે લોકો સામે ફરિયાદ નોંધાઈ.
હોળીમાં ડીજે પર ગમતું ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જાતિવાદી માનસિકતા ધરાવતા ટોળાએ દલિત આધેડને મોતને ઘાટ ઉતાર્યા.
દલિત બાળકી હોળીના પર્વે દુકાને સામાન લેવા માટે ગઈ હતી. દુકાનદારે તેને હડધૂત કરી જાતિસૂચક અપશબ્દો બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો. અનેક લોકો ઘાયલ થયા.
ધો.10માં અભ્યાસ કરતો દલિત વિદ્યાર્થી પરીક્ષા આપીને શાળામાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવાઈ.