4 વર્ષની દલિત બાળકી પર સ્કૂલવાન ચાલકે બળાત્કાર કર્યો

dalit news

Dalit News: સ્કૂલ વાન ચાલકે 4 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર કર્યો. આરોપીની ધરપકડ. સ્કૂલ મેનેજર સામે પણ એટ્રોસિટીનો કેસ.

અંજારમાં સુરેન્દ્રનગરની દલિત ASI યુવતીની બોયફ્રેન્ડે હત્યા કરી

anjar dalit news

મૂળ સુરેન્દ્રનગરના ડેરવાળા ગામની યુવતી કચ્છ પોલીસમાં ફરજ બજાવતી હતી. CRPF માં ફરજ બજાવતા બોયફ્રેન્ડ ગળું દબાવી દીધું.

વાંકાનેરના રાતી દેવરીમાં 10 ભરવાડોએ બે દલિત ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો

dalit news

‘તને બહુ હવા આવી ગઈ છે, મંદિરે ભેગો થા’ કહીને 10 ભરવાડોએ મળી બે દલિત ભાઈઓ પર તલવાર, પાઈપ, ધોકાથી હુમલો કર્યો.

‘ભગવાન નિષ્પક્ષ છે, જાતિ..’, કહી હાઈકોર્ટે દલિતોની તરફેણમાં ચૂકાદો આપ્યો

dalit news

હાઈકોર્ટમાં દલિતોને મંદિરમાં પ્રવેશ આપવા માટે એક અરજી આવી હતી. જાણો હાઈકોર્ટે શું વાત કરી અને કેવો ચૂકાદો આપ્યો.

દેત્રોજના રામપુરામાં દલિતોની લાખોની ગ્રાન્ટ ન વાપરતા પંચાયત સામે ફરિયાદ

dalit news

રામપુરા ગ્રામ પંચાયતે દલિતોના વિસ્તારમાં વાપરવાની થતી લાખોની ગ્રાન્ટ અન્ય વિસ્તારમાં વાપરી નાખતા ડીડીઓ સુધી ફરિયાદ.

રાધનપુરના બાદરપુરમાં દલિત યુવક પર ત્રણ ઠાકોરોએ હુમલો કર્યો

dalit news

દલિત યુવકને ઠાકોર શખ્સ બાઈક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો. ત્રણ લોકોએ કડાથી નાક પર હુમલો કરી ધમકી આપી.

પોલીસની હાજરીમાં ગુંડાઓએ દલિત ખેડૂત પર બંદૂક તાકી હુમલો કર્યો

hamirpur dalit farmer attacked

લુખ્ખા તત્વોએ પોલીસની હાજરીમાં દલિત ખેડૂત પર હુમલો કરી, ખેતરમાં પાક પર ટ્રેક્ટર ફેરવી, બંદૂક બતાવી ધમકી આપી.

કોંગ્રેસના દલિત નેતાનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળીઓનાં નિશાન

dalit news

કોંગ્રેસ નેતા ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી. જમણા ખભામાં બે ગોળી વાગી. પીઠ પર પણ ઈજાના નિશાન.

માથાભારે તત્વોએ દલિત યુવકના બંને હાથની આંગળીઓ કાપી નાખી

dalit news

Dalit News: દલિતોને માથાભારે તત્વો સતત ગામ છોડીને જતા રહેવાની ધમકી આપતા હતા. યુવક ગામ છોડતો ન હોવાથી આંગળીઓ કાપી નાખી.

વાવના વાછરડામાં કૂવામાંથી દલિત યુવકની હત્યા કરાયેલી લાશ મળી?

vav gujarat dalit news

ગુરૂ પૂર્ણિમાના દિવસે યુવકને ગામના રબારીઓએ જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હતો. ત્યારથી યુવક ગુમ હતો. હવે કૂવામાંથી લાશ મળી.