દલિત યુવકનું માથું ધડથી અલગ કરી પાણીની ટાંકીમાં લાશ ફેંકી દેવાઈ
દલિત યુવકની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી લાશને પાણીની ટાંકીમાં મૃતદેહ ફેંકી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
દલિત યુવકની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી લાશને પાણીની ટાંકીમાં મૃતદેહ ફેંકી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પશુઓ માટે ચારો લેવા માટે જંગલમાં ગયેલી દલિત યુવતીને શખ્સોએ બંધક બનાવી, નશીલો પદાર્થ સુંઘાડીને આખી રાત તેની સાથે હેવાનિયત આચરી.
જમીન વિવાદમાં બે પક્ષો વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન પોતાના ઘર બહાર બેઠેલા નિર્દોષ દલિત યુવકનું મોત થઈ ગયું.
દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરીને તેની સાથે જ રહેવાની જીદ કરનાર દીકરીની પિતાએ પોલીસ સ્ટેશનમાં જ ચપ્પાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી.
વંથલીના સાંતલપુરમાં ખનનમાફિયાઓએ તેમની સામે અરજી કરનાર દલિત મહિલાને ઘરે જઈને પગ ભાંગી નાખવાની ધમકી આપી. 4 સામે એટ્રોસિટી નોંધાઈ.
ભંડારા બાદ ડીજેના તાલે નાચી રહેલા ટોળા પાસે દલિત યુવકે રસ્તો માંગતા ઉશ્કેરાયેલા ટોળાએ યુવકની માર મારી-મારીને હત્યાને કરી નાખી.
માથાભારે સવર્ણ ગુંડાઓએ ગામમાં બનેલી ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા દલિત બાળકોને લાકડીઓ બતાવી બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢ્યા.
સવર્ણ સગીરાના દલિત પ્રેમીને તેના પરિવારે દગાથી ઘરે બોલાવી આખી રાત લાકડીઓથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો. ઓનર કિલીંગની ભયાનક ઘટના.
દલિત યુવકે પોતાની જમીન વેચવા માટે મંજૂરી માંગી હતી પરંતુ કલેક્ટરે મહિનાઓ સુધી ફાઈલ અટકાવી રાખતા યુવકે કંટાળીને કલેક્ટર કચેરીમાં જ ગળેફાંસો ખાઈ લીધો.
દલિત યુવક પર ચોરીનો આરોપ લગાવીને ગામલોકોએ તેને કાયદો હાથમાં લઈને ક્રૂર સજા આપી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.