દલિત મહિલાની આરોપીએ રસ્તા વચ્ચે છરીના ઘા મારી હત્યા કરી

dalit news

દલિત મહિલાની છરીના ઘા મારીને હત્યામાં આરોપી મુસ્લિમ હોવાથી હિંદુત્વવાદી સંગઠનો રાજકીય રોટલાં શેકવા મેદાનમાં.

થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

Thangadh Unakand Bhanubhai Wankar case

થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.

બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે

Botads Sarawais Dalit family fight

બોટાદના સરવઈના રાજુભાઈ પરમારની અપહરણ બાદ લાશ મળી હતી. 14 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી.

દલિત કિશોરને બંદૂક-છરી બતાવી નગ્ન કરી માર માર્યો

Dalit News

Dalit News: દલિત કિશોરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોમેન્ટ કરતા જાતિવાદી તત્વોએ તેને બંદૂક-છરી બતાવી નગ્ન કરી માર માર્યો.

ગાયો ચરાવતા રોકતા દલિત પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ

dalit news

માથાભારે તત્વોનું 10-12 લોકોનું ટોળું દલિત પરિવાર પાસે પહોંચી ગયું. 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. દલિત વૃદ્ધે માફી માંગી.

‘દલિત થઈને તમારી હિંમત કેવી રીતે થઈ ખુરશી પર બેસવાની?’

Dalit news

જાતિવાદી તત્વોએ દુકાનમાં ખુરશી પર બેસવા મામલે બે દલિત યુવકોને માર માર્યો. જાતિસૂચક ગાળો ભાંડી.

બ્રાહ્મણોએ ક્લાસરૂમમાં ઘૂસી દલિત વિદ્યાર્થીઓને માર માર્યો!

dalit news

Dalit News: જાતિવાદી તત્વોએ સ્કૂલના ક્લાસરૂમમાં ઘૂસી સગીર દલિત વિદ્યાર્થીઓને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો!

ભાઈ સરપંચ બન્યો અને હત્યા થઈ, પછી બહેનની હત્યા થઈ…

murder of a Dalit brother and sister in Loliya Dholka

ધોળકાના લોલિયાના વિજયભાઈ અને પ્રવીણાબેન ચાવડાની ભરવાડોની હત્યા બાદ 20 વર્ષથી આ પરિવાર પોલીસ સુરક્ષા વચ્ચે જીવે છે.

13 વર્ષની દલિત દીકરીને ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર ગુજાર્યો

Dalit News

Dalit News: દલિત સગીરા મોડી રાત્રે સૂવા માટે બહાર ગઈ હતી. આરોપી તેને ખેંચીને લઈ ગયો અને બળાત્કાર કર્યો.

દલિત કિશોરને ચોર સમજી ગુંડાઓએ વીજળીના ઝટકા આપ્યા

Dalit News

Dalit News: દલિત કિશોર ડરીને દિવાલ પરથી કૂદતા ગુંડાઓએ તેને ચોર સમજી બાંધીને વીજળીના ઝટકા આપ્યા.