જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો
જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો. દલિત યુવકની હાલત ગંભીર. વીડિયો વાયરલ.
જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો. દલિત યુવકની હાલત ગંભીર. વીડિયો વાયરલ.
હુમલામાં દલિત યુવકે એક આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી. નાકનું હાડકું પણ તૂટી ગયું. યુવક હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ.
Dalit News: પૂજારીઓએ દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકીને કહ્યું કે, તમે દલિત છો, તમને-તમારી જાતિને પૂજા કરવાનો અધિકાર નથી.
દલિત યુવકને તરસ લાગતા દુકાનમાં રાખેલા માટલામાંથી પાણી પીધું હતું. ત્રણ દુકાનદારોએ ભેગાં મળી જાતિ પૂછી નિર્દયતાથી માર માર્યો.
સવર્ણ જાતિના લુખ્ખા તત્વોએ દલિત યુવકોના કપડાં ઉતરાવી નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો. પોલીસે એટ્રોસિટીને બદલે સામાન્ય કેસ નોંધ્યો.
રામની નગરી અયોધ્યાની આ ઘટના છે. જાતિવાદી સરપંચ અને તેના સાગરિતોએ કારણ વિના દલિત યુવકનું બાઈક તોડી નાખી તેને માર માર્યો છે.