ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?
Dr Ambedkar special: શા માટે મનુવાદીઓ ડૉ.આંબેડકરને દલિત નેતા ગણાવી તેમની વિરાટ પ્રતિભાને મર્યાદિત કરવા મથે છે?
Dr Ambedkar special: શા માટે મનુવાદીઓ ડૉ.આંબેડકરને દલિત નેતા ગણાવી તેમની વિરાટ પ્રતિભાને મર્યાદિત કરવા મથે છે?
Preamble to the Constitution: ‘અમે ભારતના લોકો’ શબ્દોથી શરૂ થતા બંધારણ વિશે ડો.આંબેડકર અને નહેરુના વિચારો કેવા હતા?
બંધારણ સભામાં 389 સભ્યો હોવા છતાં ડો.આંબેડકરને જ બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે તે વિસ્તારથી સમજો.
Dalit News: દલિત યુવતીઓના લગ્નમાં ડૉ.આંબેડકરના ફોટા લઈને નીકળવા મુદ્દે સવર્ણોએ વાંધો ઉઠાવી જાનૈયાઓ સાથે મારામારી કરી.
ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો.
જૂનાગઢના બહુજન એક્ટિવિસ્ટ નિખિલ ભીમવંશી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ડો.આંબેડકર વિશે અશોભનીય નિવેદન કરનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?
ડો.આંબેડકર સાથે વર્ષ 1926માં ગણેશ ઉત્સવ વખતે એક એવી ઘટના ઘટી હતી, જ્યારે તેમણે લોડેડ રિવોલ્વર લઈને ગણેશ ઉત્સવમાં જવું પડ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ‘અંગ્રેજી જાણનારને હવે શરમ આવશે’. તેમના આ નિવેદન બાદ બહુજન મહાપુરૂષો અંગ્રેજી વિશે શું માનતા હતા તે સમજીએ.
અમદાવાદ ભાજપના એક નેતાએ ડો.આંબેડકરને બદલે બી.એન.રાવને બંધારણના ઘડવૈયા તરીકે પ્રોજેક્ટ કરી નવો વિવાદ ઉભો કર્યો છે.
Dr.Ambedkar શા માટે RSS ને દેશ માટે સૌથી મોટો ખતરો માનતા હતા, શા માટે તેઓ RSS પર પ્રતિબંધના હિમાયતી હતા તે સમજો.