‘એટલે બાબાસાહેબે ગળું આપ્યું એમ?’ કહેનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?

Padma Shri Hemant Chauhan apologizes

જૂનાગઢના બહુજન એક્ટિવિસ્ટ નિખિલ ભીમવંશી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ડો.આંબેડકર વિશે અશોભનીય નિવેદન કરનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?

જ્યારે ડૉ.આંબેડકર રિવોલ્વર લઈને ગણેશ ઉત્સવમાં પહોંચ્યા…

ganesh festival

ડો.આંબેડકર સાથે વર્ષ 1926માં ગણેશ ઉત્સવ વખતે એક એવી ઘટના ઘટી હતી, જ્યારે તેમણે લોડેડ રિવોલ્વર લઈને ગણેશ ઉત્સવમાં જવું પડ્યું હતું.

અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

english language

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ‘અંગ્રેજી જાણનારને હવે શરમ આવશે’. તેમના આ નિવેદન બાદ બહુજન મહાપુરૂષો અંગ્રેજી વિશે શું માનતા હતા તે સમજીએ.

BJP નેતાએ લખ્યું, ‘બાબાસાહેબે નહીં B N રાવે બંધારણ ઘડ્યું?’

Mendarda t p office

અમદાવાદ ભાજપના એક નેતાએ ડો.આંબેડકરને બદલે બી.એન.રાવને બંધારણના ઘડવૈયા તરીકે પ્રોજેક્ટ કરી નવો વિવાદ ઉભો કર્યો છે.

લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વગાડતા રાજપૂતોએ હુમલો કર્યો

dr ambedakar song dalit attacked

દલિત યુવકના લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વગાડતા રાજપૂતોએ હુમલો કરી દીધો. લુખ્ખા તત્વોએ પથ્થરમારો કરી જાનૈયાોને ભગાડ્યા, 1.5 લાખનું ભોજન ફેંકી દીધું.

વેજલપુરમાં ડૉ.આંબેડકર જયંતિએ નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ યોજાયો

free medical camp organized in vejalpur on ambedkar jayanti

અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલના રોજ ડો.આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં બહુજનોએ લાભ લીધો હતો.

26 હજાર હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણને ‘ડો.આંબેડકર’ નામ અપાયું

MP dr ambedkar reserve forest

દલિત-આદિવાસીઓની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરી ભાગલા પાડ્યા બાદ મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે દલિતોને રીઝવવા જંગલને ડો.આંબેડકરનું નામ આપ્યું છે.

મહુમાં શરૂ થયો ડો.આંબેડકર જન્મોત્સવ, લાખો ભીમ સૈનિકો પહોંચ્યાં

dr ambedkar birth anniversary

મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ મહુમાં ત્રિ દિવસીય બાબાસાહેબ જન્મોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે.

ઈડરમાં ડો.આંબેડકર વિશે અભદ્ર કોમેન્ટ કરનાર ઈસમ સામે ફરિયાદ

ider fir

ઈડરમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે એક ઈસમે અતિશય વાંધાજનક કોમેન્ટ કરતા એક જાગૃત દલિત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.