ગાંધીનગરમાં CID ક્રાઈમના PI-કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
Crime News: ACBએ છટકું ગોઠવી PK પટેલ, વિપુલ દેસાઈને ઝડપ્યાં. કોલ સેન્ટરના કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી.
Crime News: ACBએ છટકું ગોઠવી PK પટેલ, વિપુલ દેસાઈને ઝડપ્યાં. કોલ સેન્ટરના કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી.
મહેસાણાના બાબુપુરા ગામના ચૌધરી સમાજના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરાયું. ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. ધારાસભ્યે અમિત શાહની મદદ માંગી.
ગાંધીનગરના બહિયલ ગામે નવરાત્રી દરમિયાન થયેલા તોફાન બાદ તંત્રે સવારથી મુસ્લિમોના ઘર-દુકાનો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે.
ગાંધીનગરમાં સમ્યક સમાજ દ્વારા સત્યશોધક સમાજના સ્થાપના દિવસ અને પુના પેક્ટ દિવસ નિમિત્તે સમ્યક સન્માન કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગરના શેરથા ગામે નરસિંહજી મંદિરની જમીન અધિકારીઓ-ભૂમાફિયાઓએ મિલીભગત કરી બારોબાર વેચી દઈને રૂ. 500 કરોડનું કૌભાંડ આચર્યું.
ગાંધીનગરના અડાલજમાં મધરાતે નર્મદા કેનાલ પર બર્થ ડે ઉજવી રહેલા અમદાવાદના યુગલ પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો. યુવકનું મોત. યુવતીની હાલત ગંભીર.
અડાલજના દલિત વૃદ્ધ મરેલાં ઢોરનું ચામડું ઉતારવા ગયા હતા. ચાર યુવકોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહી છરી-લોખંડના પાઈપથી હુમલો કર્યો.
ગુજરાતમાં મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ મામલે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પહેલીવાર RSS ના પ્રાંત કાર્યવાહ ઉપસ્થિત રહ્યા.
દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવવા નર્મદા કેનાલે ગયેલા ડોક્ટર પિતા પગ લપસી જતા કેનાલમાં તણાઈ ગયા.
સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ સનદી અધિકારી, ખરા માનવવાદી પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ.