કર્ણાટકમાં દલિત પોલીસકર્મીઓને સવર્ણ હિંદુઓ ભાડે ઘર નથી આપતા!
કર્ણાટકના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં દલિત પોલીસ કર્મચારીઓને જાતિના કારણે ભાડે ઘર નથી મળતું. અનેક કિસ્સાઓ સામે આવતા રાજ્યના ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા.
કર્ણાટકના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં દલિત પોલીસ કર્મચારીઓને જાતિના કારણે ભાડે ઘર નથી મળતું. અનેક કિસ્સાઓ સામે આવતા રાજ્યના ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા.
દલિત યુવકે સવર્ણના ખેતરમાંથી પાણી પીતા હિંસા ફાટી નીકળી; 191 સામે ગુનો નોંધાયો. 21 લોકોની ધરપકડ, 32 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
વાળંદો દલિતોના વાળ કાપતા નથી. સરકારે વાળંદોને વિનંતી કરી છતાં તેઓ માન્યા નહીં. એટ્રોસિટીનો કાયદો ચલાવવાને બદલે સરકારે દલિતો માટે અલગ સલૂન ખોલ્યા.
કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે તેવી અટકળો વચ્ચે કર્ણાટક સરકારના બે મંત્રીઓએ દલિતને મુખ્યમંત્રી બનાવવાની વાત કરતા કોંગ્રેસ ભીંસમાં મૂકાઈ છે.
આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી કેટલાક લોકોએ તેને માર મારી તેના પેન્ટમાં લાલ કીડીઓ નાખી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.