દલિતોને ગામમાં પ્રવેશતા રોકવા સવર્ણોએ 200 ફૂટની દિવાલ ચણી નાખી
દલિતો તેમના ઘર સામેથી નીકળે તે સવર્ણ હિંદુઓને પસંદ ન હોવાથી દલિતવાસ સામે 200 ફૂટ લાંબી, 10 ફૂટ ઉંચી દિવાલ ચણી નાખી.
દલિતો તેમના ઘર સામેથી નીકળે તે સવર્ણ હિંદુઓને પસંદ ન હોવાથી દલિતવાસ સામે 200 ફૂટ લાંબી, 10 ફૂટ ઉંચી દિવાલ ચણી નાખી.
TCSમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા દલિત યુવકની તેની સવર્ણ પ્રેમિકાના ભાઈએ રસ્તા વચ્ચે જાહેરમાં દોડાવી-દોડાવીને દાતરડાથી હત્યા કરી.
પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.
ધોરણ 11 માં ભણતા દલિત કિશોરે કબડ્ડીમાં બાજુના ગામના કથિત સવર્ણોની ટીમને હરાવી હતી, જેનાથી સવર્ણ છોકરાઓનો ઈગો ઘવાતા તેમણે તેના પર હુમલો કરી ત્રણ આંગણીઓ કાપી નાખી.
દલિત યુવક બુલેટ લઈને ઘરે જતો હતો. સવર્ણ જાતિના યુવકોએ તેને રોકીને ‘આવી મોંઘી બાઈક માત્ર ઉંચી જાતિના લોકો જ ચલાવી શકે’ કહી હુમલો કરી બંને હાથ ભાંગી નાખ્યા હતા.