અન્યો માટે એ ‘નવરાત્રી’ હતી, પણ અમારા માટે તો ‘શૂન્યરાત્રી’
માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.
માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.
દલિત દુકાનદારની હોટલે કારમાં આવેલા શખ્સોએ ચાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ દુકાનદાર દલિત હોવાનો ખ્યાલ આવતા કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’
દલિતો તેમના ઘર સામેથી નીકળે તે સવર્ણ હિંદુઓને પસંદ ન હોવાથી દલિતવાસ સામે 200 ફૂટ લાંબી, 10 ફૂટ ઉંચી દિવાલ ચણી નાખી.
દલિતોના સ્મશાનમાં પાણી ભરાઈ ગયા હોવાથી તેઓ બાજુના ગામના સ્મશાનમાં અંતિમક્રિયા માટે પહોંચ્યા હતા. જાણો સવર્ણોએ શું કર્યું.
ગામના આહીરો જાહેર કાર્યકર્મમાં દલિતોને બોલાવતા નથી અને આભડછેટ રાખે છે. જેના કારણે દલિતોએ કલેક્ટર, સાંસદને ફરિયાદ કરી છે.
AAP સાંસદ સંજય સિંહે મોદી સરકારને આભડછેટ દૂર કરવા માટેનું બિલ લાવવા અને હિંદુ ટ્રસ્ટોમાં SC-ST-OBC ને 80 ટકા અનામત આપવાનો પડકાર ફેંક્યો છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કૃત્રિમ સૂર્યના જમાનામાં ગુજરાતમાં જાહેર પાણીના નળ પર 71 ટકા દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. વાંચો આ રિપોર્ટ.
અમુક લોકો અસ્પૃશ્યના હાથનું પાણી પીતા ખચકાય છે પણ તેના હાથનું માંસ-મદિરા પીવામાં તેમને વાંધો નથી હોતો. જરૂર પડ્યે આ લોકો અસ્પૃશ્યનું લોહી પણ ચડાવી લે છે. જે તેનું ખોખલાપણું દર્શાવે છે.