દલિત કન્યાની જાન રોકવા ઠાકુરોએ રસ્તામાં પાણી ભરી દીધું
Dalit News: ઠાકુરોએ દલિત કન્યાની જાન પોતાના ઘર પાસેથી પસાર ન થવા દેવા રસ્તામાં પાણી ભરી દઈને જાનને નીકળતી અટકાવી દીધી.
Dalit News: ઠાકુરોએ દલિત કન્યાની જાન પોતાના ઘર પાસેથી પસાર ન થવા દેવા રસ્તામાં પાણી ભરી દઈને જાનને નીકળતી અટકાવી દીધી.
ભારતનું બંધારણ કેવી રીતે તૈયાર થયું તેનો રસપ્રદ ઈતિહાસ જાણીતા બહુજન વાર્તાકાર ધરમશી પરમાર અહીં વિસ્તારથી સમજાવે છે.
Jignesh Mevani એ કહ્યું- ‘સસ્પેન્ડ-ટ્રાન્સફરની ધમકી આપી નાના કર્મચારીઓ પાસે વિરોધ કરાવાય છે.’ સાથે બીજી પણ જાહેરાત કરી.
બંધારણ સભામાં 389 સભ્યો હોવા છતાં ડો.આંબેડકરને જ બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે તે વિસ્તારથી સમજો.
અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને તેમના જ મતવિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું.
Dalit News: રજપૂતો દલિત કન્યાનું ફૂલેકું પોતાના ઘર પાસેથી નીકળતા અટકાવ્યું. મહેમાનોને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો.