સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ ચૂકાદાઓમાં દલિતોને ‘જાનવર’ ગણાવ્યા!

Special story Dalits

Special story: સુપ્રીમ કોર્ટમાં દલિત અધિકારોના ચૂકાદાઓને લઈને ચોંકાવનારો સર્વે. સવર્ણ જજોએ દલિતોની સરખામણી જાનવરો, વિકલાંગો સાથે કરી.

‘દલિત થઈને I LOVE MAHADEV લખાવવું છે?” કહી છરીથી હુમલો

Dalit News youth attacked in Bareilly

Dalit News: દલિત યુવકે તેની બાઈક પર I LOVE MAHADEV નું સ્ટીકર લગાવવાનું કહેતા જાતિવાદી શખ્સે છરીથી હુમલો કર્યો.

અમદાવાદના ચાંદખેડામાં ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં

ahmedabad chandkheda news

Special story: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંવિધાન ગ્રુપ દ્વારા નિર્મિત ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું

Drugs in Gujarat

Drugs in Gujarat: ગુજરાત દારૂ બાદ હવે ડ્રગ્સનું પણ એપીસેન્ટર બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લાં 5 વર્ષમાં 91 કિલો ડ્રગ્સ પકડાયું.

SIR સૌથી વધુ કામગીરી રાજકોટમાં, છતાં TOP 10 માંથી ગાયબ

Rajkot missing sir

special story: SIR ની સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે. રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં નહીં.

‘IAS-IPS દારૂ-ડ્રગ્સ-જુગારમાંથી કમાઈને દ્વારકામાં ધજા ચડાવે છે’

Jignesh Mevani drugs gambling

Jignesh Mevani એ બહુચરાજીમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના સમાપનમાં ગુજરાતના ભ્રષ્ટ IAS-IPS ની પોલ ખોલી.

ગુજરાતીઓ-ભારતીયોની થૂંકવાની ટેવને કારણે વૈશ્વિક ફજેતી થઈ!

spitting habit of Indians gujarati

special story: ગુજરાતીઓ-ભારતીયોની પાન, મસાલા ખાઈને જ્યાં-ત્યાં થૂંકવાની ટેવથી વિદેશોમાં ભારતની આબરૂના ધજાગરા ઉડાડ્યા.