ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ
ઉના કાંડમાં એક દાયકા બાદ સેશન્સ કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 38ને મુક્ત કર્યા છે. જાણો દેશ આખાને હચમચાવી નાખનાર કેસમાં કોર્ટે શું કહ્યું.
ઉના કાંડમાં એક દાયકા બાદ સેશન્સ કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 38ને મુક્ત કર્યા છે. જાણો દેશ આખાને હચમચાવી નાખનાર કેસમાં કોર્ટે શું કહ્યું.
રાજકોટ AIIMS ના ટ્રેઈની દલિત ડોક્ટર રતનકુમાર મેઘવાળને તેની સાથે ભણતા 5 વિદ્યાર્થીઓએ ટોર્ચર કરી આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. જાણો આપઘાત પાછળનું રહસ્ય.
રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવી 6 શખ્સોએ પાઈપ અને કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.
Adivasi News: આદિવાસી મહિલાને ગામલોકોએ ‘ડાકણ’ ગણાવી, તે જાદુટોણાં કરતી હોવાની અફવા ફેલાવી ટોળાએ માર મારી-મારીને હત્યા કરી નાખી.
Dalit News: દલિત પરિવારના પાલતુ ભૂંડે સવર્ણના ખેતરમાંથી પાણી પીતા જાતિવાદી તત્વોએ દલિત પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરી તેમનું બાઈક સળગાવી દીધું.
આદિવાસી હોસ્ટેલોમાં સગીર દીકરીઓના જાતીય શોષણનો ભાંડો ફૂટ્યો. ધોરણ 12ની બે અનો ધોરણ 11ની એક આદિવાસી વિદ્યાર્થીની ગર્ભવતી નીકળતા ખળભળાટ.