ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ

murder of Vijay Chavda of Lolia

ધોળકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના કેસમાં અમદાવાદની કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

બનાસકાંઠાના ઉણ ગામે ચૌધરી સમાજનું મહાસંમેલનનું હિંસક બન્યું

grand convention turns violent in Un village of Banaskantha

ઉણ ગામે ચૌધરી સમાજના મહાસંમેલનમાં રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લાવવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી; ગાડીઓમાં તોડફોડ કરી, 3 કિમી સુધીનો હાઈવે ચક્કાજામ.

ઈન્દોરમાં ઈલેક્ટ્રીક કારના ચાર્જિંગમાં આગ લાગતા 8 લોકોના મોત

fire at EV car charging station in Indore

ઈન્દોરના તિલક નગર વિસ્તારમાં વહેલી સવારે ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટ થતાં લાગેલી ભીષણ આગમાં 8 લોકો જીવતા ભૂંજાયા.

ઉનાકાંડના ચૂકાદાને સરકાર ઉપલી કોર્ટમાં પડકારે, નહીંતર અમે પડકારીશું’

Jignesh Mevani say on the Una case verdict

ઉનાકાંડમાં દસ વર્ષ બાદ આવેલા ચુકાદામાં મોટાભાગના આરોપીઓ નિર્દોષ છૂટતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી સરકારને પડકાર ફેંક્યો છે.

‘તમેય સ્માર્ટ ફોન વાપરવા માંડ્યા?’ કહી દલિત યુવકને જાતિવાદીઓએ માર માર્યો

Dalit youth beaten

Dalit News: દલિત યુવકને સ્માર્ટફોન વાપરતો જોઈ જાતિવાદી તત્વોએ જાતિસૂચક અપશબ્દો કહી જૂતા વડે નિર્દયતાથી માર માર્યો.

જાદુટોણાની શંકામાં આદિવાસી દંપતી અને પુત્રની કુહાડીના ઘા ઝીંકી હત્યા

Adivasi News

જાદુટોણાની શંકામાં સંબંધીઓએ જ આદિવાસી દંપતી અને તેમના સગીર પુત્રની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.