દલિત મહિલાને પોલીસે 38 કલાક સુધી ગોંધી રાખી ટોર્ચર કરી!
દલિત મહિલાને તેના બે વર્ષના બાળક સાથે પુરુષ પોલીસ અધિકારીઓ તપાસના બહાને ઘરેથી પોલીસ સ્ટેશને લઈ ગયા. જ્યાં 38 કલાક સુધી માનસિક-શારીરિક યાતનાઓ આપી!
દલિત મહિલાને તેના બે વર્ષના બાળક સાથે પુરુષ પોલીસ અધિકારીઓ તપાસના બહાને ઘરેથી પોલીસ સ્ટેશને લઈ ગયા. જ્યાં 38 કલાક સુધી માનસિક-શારીરિક યાતનાઓ આપી!
દેશભરમાં માંસાહારના નામે દલિતો, મુસ્લિમોને ટાર્ગેટ કરનાર ભાજપે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવા માટે માછલી ખાવાનું શરૂ કર્યું છે. ભાજપના મોટા નેતાઓ જાહેરમાં મચ્છી-ભાત ખાઈ રહ્યાં છે.
આકાશવાણી અમદાવાદના 77 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સેક્યુલર નિયમો નેવે મૂકીને સરકારી ખર્ચે ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું. દલિત અધિકારીએ પણ યજ્ઞમાં હાજરી આપી.
દલિત દિવ્યાંગ વરરાજાના વરઘોડા પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજાને ઘોડા પરથી ઉતારી માર માર્યો. પરિવારજનોને પણ ફટકાર્યા. જાન પરણવા જવાને બદલે પોલીસ સ્ટેશન ગઈ.