બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ
જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.
જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.
કેરળમાં દલિત ડેન્ટલ વિદ્યાર્થી નીતિન રાજના આપઘાતના કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવી 52 દલિત સંગઠનોએ રાજ્યવ્યાપી હડતાળની આહ્વાન કર્યું છે. જાણો શું છે માંગ?
બુંદેલખંડની આદિવાસી મહિલાઓએ અસ્તિત્વ બચાવવા કેન-બેટવા લિંક પ્રોજેક્ટ સામે ‘ચિતા આંદોલન’ છેડ્યું છે. ‘જમીન સામે જમીન’ની માંગ સાથે આરપારની લડાઈ લડી રહ્યા છે.