દલિત સગીરા પર સામૂહિક દુષ્કર્મ, ડોક્ટર સહિત 2 ની ધરપકડ

દલિત સગીરાના અપહરણ અને ગેંગરેપ બાદ સમગ્ર શહેરમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે, પોલીસે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.
બાલાઘાટમાં ઓરી અને કુપોષણથી 24 આદિવાસી બાળકોના મોત

બાલાઘાટમાં બૈગા આદિવાસી સમાજના 24 બાળકોના ઓરી અને કૂપોષણથી મોત બાદ વિરોધનો વંટોળ ઊઠ્યો છે. આદિવાસી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો.
ડ્રાઈવિંગ લાયસન્સ ન પહોંચતા સવર્ણોએ દલિત પોસ્ટમેનને ફટકાર્યો

ડ્રાઇવિંગ લાઇસન્સ ન પહોંચતા ક્રોધે ભરાયેલા ઉચ્ચ જ્ઞાતિના યુવકોએ ઘરે ઘૂસીને દલિત પોસ્ટમેનને માર માર્યો.
અનામત હટાવો આંદોલન મોદી સરકાર પ્રેરિત છેઃ ચંદ્રશેખર આઝાદ

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદનો સરકાર પર સીધો પ્રહાર. અનામત વિરોધી આંદોલનને મોદી સરકાર પ્રેરિત ગણાવી આંદોલનની હવા કાઢી નાખી.
‘અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!’

અનામત નાબૂદી અને સમીક્ષાની માંગ કરી રહેલા તત્વો સામે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને ચિરાગ પાસવામે મોરચો માંડીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
આખરે આપણી નાગરિકતા પુરવાર શેનાથી થાય છે?

પાસપોર્ટ અને આધારકાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોને નાગરિકતાનો પુરાવો ગણવાનો ઈનકાર થતાં જ દેશમાં મોટો કાનૂની અને બંધારણીય સવાલ ઊભો થયો છે.
આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી

જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન અને આર્થિક આધાર પર અનામતની માંગ સામે BSP સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહારો કર્યાં છે. જાણો શું તર્ક આપ્યા.