દલિત સગીરાને બગીચામાં ખેંચી જઈ ધોળા દિવસે 5 લોકોએ ગેંગરેપ કર્યો
Dalit News: દલિત સગીરા બગીચામાં બેઠેલી જોઈ દારૂના અડ્ડા પરથી નશામાં ધૂત પાંચ લોકો તેની પાસે આવ્યા અને ગેંગરેપ ગુજારી ફરાર થઈ ગયા. પોલીસે બેની ધરપકડ કરી.
Dalit News: દલિત સગીરા બગીચામાં બેઠેલી જોઈ દારૂના અડ્ડા પરથી નશામાં ધૂત પાંચ લોકો તેની પાસે આવ્યા અને ગેંગરેપ ગુજારી ફરાર થઈ ગયા. પોલીસે બેની ધરપકડ કરી.
દલિત યુવક તેની પત્નીને મળવા માટે જઈ રહ્યો હતો. ટોળાએ તેને ચોર સમજી ઘેરી લીધો અને માર મારી-મારીને હત્યા કરી લાશ રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી.
Dalit News: અમેરિકામાં દલિત વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. યુવક ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઇમ જોબ કરતો, લૂંટારાઓએ છાતીમાં બે ગોળી મારી દીધી.
દલિત પરિવાર તેના ખેતરમાં કપાસનો પાક જોવા માટે ગયું હતું. આરોપી અને તેના ચાર પુત્રોએ હુમલો કરી હાથપગ ભાંગી નાખ્યા.
અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ખાનગી બસમાં ભરેલા ઓવરલોડ સામાનને કારણે ઝાડની ડાળી પડતા દલિત યુવકનું મોત થયું.
દલિત યુવક પશુ મેળામાંથી ગાય ખરીદીને ગામમાં આવી રહ્યો હતો. ગૌરક્ષકોએ તેને આંતરીને ઢોર માર માર્યો, યુવકનું મોત થઈ ગયું.
દલિત યુવકો ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા. પરંતુ ગામના સવર્ણ હિંદુઓએ તેમને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. જેને લઈને તણાવ ફેલાયો.
દવા લેવા ગયેલા દલિત યુવકને પોલીસે રસ્તા વચ્ચે દોડાવી દોડાવીને માર મારી જાતિસૂચક અપશબ્દો કહ્યા. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા.
દલિત અધિકારી સાથે બ્રાહ્મણ યુવકોને થોડા મહિના પહેલા નજીવી બાબતે વિવાદ થયો હતો. જેની દાઝ રાખીને હૃદય પર છરી મારી દીધી.
દલિત યુવક ખેતરમાં પાણી વાળીને થાકી ગયો હોવાથી નજીકમાં આવેલા મંદિરમાં આરામ કરતો હતો. સવર્ણોએ તેને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો.