દલિત વિદ્યાર્થીને ‘તારે ક્યાં અનામતની જરૂર છે?’ કહેનાર HOD સામે કેસ

dalit news

દલિત વિદ્યાર્થી યુનિવર્સિટીનો ટોપર હોવાથી લૉ વિભાગના બ્રાહ્મણ HOD એ તેને જાતિવાદી ટોન્ટ મારવાનું શરૂ કર્યું. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને…

અમદાવાદની દલિત ઈન્ફ્લુએન્સરને જાતિસૂચક ગાળો આપી ટ્રોલ કરાઈ

dalit influencer casteist troll

દલિત ઈન્ફ્લુએન્સર હિના મકવાણાને જાતિવાદી તત્વોએ નિશાન બનાવી ગંદી કોમેન્ટ કરતા અમદાવાદના ઈસનપુર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાઈ.

મહેસાણામાં મંદિર બહાર ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે લાફા માર્યા

dalit news

મહેસાણામાં મંદિર પાસે ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે જાતિસૂચક અપશબ્દો કહી લાફા માર્યા. તેના પતિને પણ ગડદાંપાટુંનો માર માર્યો.