દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ કહી સામાજિક બહિષ્કાર કરાયો
દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ ચિતરી તેમને તેમની દલિત જાતિના આધારે હેરાન કરી સામાજિક બહિષ્કાર કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો.
દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ ચિતરી તેમને તેમની દલિત જાતિના આધારે હેરાન કરી સામાજિક બહિષ્કાર કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો.
દલિત યુવકે તેના મજૂરીના બાકી નીકળતા પૈસા માંગતા શખ્સે જાતિસૂચક અપશબ્દો બોલી દાતરડાં વડે હુમલો કરી તેનો કાન કાપી નાખ્યો. યુવક ગંભીર રીતે ઘાયલ.
ખેડૂતે દલિત યુવકને જાહેરમાં ઢોર માર મારી જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરતા યુવકને લાગી આવ્યું અને પોતાને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.
દલિત મજૂર સુરેશનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કરી ગળું દબાવી ક્રૂર હત્યા નિપજાવી, લાશને ગંગા નહેરમાં ફેંકી દીધી.
14મી એપ્રિલના રોજ દુનિયાભરમાં ડો.આંબેડકર જયંતી ઉજવાઈ તે રાત્રે જ જાતિવાદી તત્વોએ એક ગામમાં દલિતવાસમાં આગ લગાવી દીધી. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
ડેન્ટલ કૉલેજમાં ભણતા દલિત વિદ્યાર્થીને શિક્ષકો સતત તેના શ્યામ રંગ અને દલિત જાતિને કારણે અપમાનિત કરતા હતા. કંટાળેલા વિદ્યાર્થીએ કૉલેજેની બિલ્ડીંગ પરથી કૂદી આપઘાત કરી લીધો.
ઘઉંની ચોરીના આરોપમાં મંદબુદ્ધિ દલિત યુવકને ઝાડ સાથે બાંધી ટોળાએ બેરહેમીથી માર માર્યો. પોલીસે આરોપી દુકાનદાર સહિત 12 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધી.
દલિત ખેડૂતે પોતાના ખેતરમાં વાડ કરતા જાતિવાદી તત્વો પિસ્તોલ લઈને પાછળ દોડ્યા. ખેતરના રૂમમાં પુરી ઢીંકાપાટુનો માર મારી ગળેફાંસો આપવાનો પ્રયાસ કર્યો.
2027ની ચૂંટણીમાં દલિત મતો મેળવવા ભાજપે ‘ડૉ. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ અમલમાં મૂકી છે. શું બાબાસાહેબની પ્રતિમા પર છત્રી લગાવવાથી દલિતો રાજી થઈને મત આપી દેશે?
Dalit News: દલિત યુવકે મજૂરીના બાકી નીકળતા પૈસા માગતા જાતિવાદી તત્વોએ તેને ગામ વચ્ચે નગ્ન કરી ઢોર માર માર્યો. વીડિયો વાયરલ થતા હોબાળો મચ્યો.