ડો.આંબેડકરની પ્રતિમાને તોફાની તત્વોએ બે વર્ષમાં બે વખત ખંડિત કરી
ડો. આંબેડકરની પ્રતિમાની મોકાની જમીન પડાવી લેવા તોફાની તત્વોએ બે વર્ષમાં બે વાર પ્રતિમાને ખંડિત કરી નાખી. દલિતો રોષે ભરાયા.
ડો. આંબેડકરની પ્રતિમાની મોકાની જમીન પડાવી લેવા તોફાની તત્વોએ બે વર્ષમાં બે વાર પ્રતિમાને ખંડિત કરી નાખી. દલિતો રોષે ભરાયા.
અસામાજિક તત્વોએ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખતા ભારે આક્રોશ વચ્ચે દલિતોએ 8 કલાક સુધી ઉગ્ર ધરણાં પ્રદર્શન કર્યું.
Dr. Ambedkars statue vandalized: 14મી એપ્રિલ નજીક આવતા જ તોફાની તત્વો સક્રિય, ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી તોડફોડ કરાતા દલિત સમાજમાં ભારે રોષ.
તોફાની તત્વોએ ડો. આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા ગામમાં તણાવ સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.