સૌથી વધુ વસ્તી છતાં પંજાબમાં દલિતો રાજકીય રીતે નબળાં કેમ?
દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.
દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.
પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 32 ટકા દલિત મતદારોને આકર્ષવા ભાજપે ચંદીગઢથી 8 દિવસની ડૉ.આંબેડકર ‘પંચ તીર્થ યાત્રા’ શરૂ કરી છે. જાણો શું છે આ યાત્રા.