‘પિતૃદોષ હોવાથી સંતાનસુખ મળતું નથી’ કહીને ભૂવાએ યુવતી પર રેપ કર્યો

surat female raped

સુરતની યુવતી સંતાન સુખની આશાએ બોટાદના હનુમાનજીના ભૂવા પાસે ગઈ હતી. લંપટ ભૂવાએ વિધિના નામે દુષ્કર્મ આચર્યું.

બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બુદ્ધ વંદના-ધમ્મ પ્રવચન યોજાયું

botad news

બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ ધર્મના વર્ષાવાસ પર્વ નિમિત્તે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચનનું આયોજન કરાયું.

બોટાદમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વિશાળ ધમ્મ પદયાત્રા યોજાઈ

buddha purnima

સમતા બુદ્ધ વિહાર અને ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા સતત બીજા વર્ષે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે બોટાદ ખાતે ધમ્મ પદયાત્રા યોજાઈ.