મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો
મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
મહેસાણાના પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બૌદ્ધ વિહારમાં 14 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
વડનગર બૌદ્ધ સંસ્કૃતિનું મોટું કેન્દ્ર રહ્યું હોવાનું અહીં મળતા પુરાતત્વીય અવશેષો સાબિત કરી ચૂક્યાં છે ત્યારે હવે અહીં 1 હજાર વર્ષ જૂનું માનવ કંકાલ મળ્યું છે. જે બૌદ્ધ સાધુનું હોવાનું જણાય છે.
આ પરિવારો હિંદુ ધર્મમાં વ્યાપ્ત જાતિવાદ, અસ્પૃશ્યતા સહિતના દૂષણોથી કંટાળી ગયા હતા. તેમને સમાનતા જોઈતી હતી, અંતે ડૉ.આંબેડકરના રસ્તે તથાગત ગૌતમ બુદ્ધનો માર્ગ અપનાવ્યો.