અમદાવાદમાં ઝાડની ડાળી પડતા એક્ટિવાચાલક દલિત યુવકનું મોત

dalit news

અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ખાનગી બસમાં ભરેલા ઓવરલોડ સામાનને કારણે ઝાડની ડાળી પડતા દલિત યુવકનું મોત થયું.

ગાય ખરીદીને પરત આવી રહેલા દલિત યુવકને ગૌરક્ષકોએ પતાવી દીધો!

Dalit news

દલિત યુવક પશુ મેળામાંથી ગાય ખરીદીને ગામમાં આવી રહ્યો હતો. ગૌરક્ષકોએ તેને આંતરીને ઢોર માર માર્યો, યુવકનું મોત થઈ ગયું.

દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’

dalit news

દલિત યુવકો ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા. પરંતુ ગામના સવર્ણ હિંદુઓએ તેમને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. જેને લઈને તણાવ ફેલાયો.

દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો

Dalit student beaten up

દલિત વિદ્યાર્થી લાઈબ્રેરીમાં વાંચવા ગયો હતો. લંચ દરમિયાન ભૂલથી બ્રાહ્મણના ટિફિનને અડી જતા 12 જેટલા સવર્ણ વિદ્યાર્થીઓએ તેને માર માર્યો.

તમને મારીને સ્મશાનમાં દાટી દઈશ’, ભાજપ નેતાની દલિત યુવકોને ધમકી!

dalit news

ભાજપના પૂર્વ નેતાએ દલિત યુવકોને જાતિસૂચક અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે ભાજપ નેતા સામે તપાસ શરૂ કરી.

દલિત યુવકને લાકડી-દંડાથી માર મારી જાતિવાદીઓએ પતાવી દીધો

Dalit youth mob lynching

દલિત યુવક મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન કેટલાક લોકોએ તેને રોકીને હુમલો કરી દીધો. યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.

દલિત યુવકે દારૂ પીતા રોકતા લુખ્ખાઓએ તલવારથી હાથની નસ કાપી નાખી

dalit youth atrocities case

દલિત યુવકના ઘર પાસે લુખ્ખા તત્વો દારૂ પી રહ્યા હતા. યુવકે રોકતા તલવારથી હુમલો કરી હાથની નસ કાપી નાખી. હવે નસ ફરી કામ નહીં કરી શકે.

દલિત યુવતી પર મંદિર પરિસર પાસે 4 યુવકોએ ગેંગરેપ કર્યો

dalit news

દલિત યુવતી મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. ચાર યુવકોએ તેનો પીછો કરી ગેંગરેપ કર્યો. ત્રણ આરોપીની અટકાયત કરાઈ. મુખ્ય આરોપી ફરાર.

દલિત યુવકને પ્રેમિકાના પરિવારના 6 લોકોએ મળી રહેસીં નાખ્યો

Dalit youth mob lynching

દલિત યુવક 10 વર્ષથી જે યુવતી સાથે રિલેશનશીપમાં હતો તેના પરિવારના 6 લોકોએ રાત્રે તેને આંતરીને જાહેરમાં ધારદાર હથિયારોથી રહેંસી નાખ્યો.

બાઈકની હેડલાઈટ ચહેરા પર પડતા દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો

Dalit youth mob lynching

દલિત યુવકની બાઈક હેડલાઈટ લુખ્ખા તત્વોના ચહેરા પર પડતા તેમણે દલિત યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધો અને પછી ઢોરની જેમ માર મા્ર્યો.