ગુજરાતમાં આંગણવાડીના બાળકોના રૂ.242 કરોડ તંત્રે વાપર્યા જ નહીં
ગુજરાતમાં આંગણવાડીના બાળકોના ખોરાક, યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે આવેલા રૂ. 242.39 કરોડ અધિકારીઓએ વાપર્યા જ નહીં. ઓડિટમાં ઘટસ્ફોટ.
ગુજરાતમાં આંગણવાડીના બાળકોના ખોરાક, યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે આવેલા રૂ. 242.39 કરોડ અધિકારીઓએ વાપર્યા જ નહીં. ઓડિટમાં ઘટસ્ફોટ.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.
કોરોનાકાળમાં લોકોના મોતના આંકડાઓ છુપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને રહ્યું છે. જાણો કેટલા લોકો મર્યા હતા, સરકારે શું આંકડો આપ્યો.
2023-24માં મત્સ્ય ઉત્પાદન 9.08 લાખ મેટ્રિક ટન હતું, જે વધીને 2024-25માં 10.37 લાખ મેટ્રિક ટન થવાની શક્યતા.
ડિપ્લોમાં કોર્ષમાં ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળનાર વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને હવે રજિસ્ટ્રેશન, પરીક્ષા અને શિક્ષણ ફી પેટે મળતી સહાય નહીં મળે.
રાજયમાં ફરીથી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉછળ્યો. તાકીદે ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ.
શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ ખાલી જગ્યા ભરવા જાહેરાત કરવામાં આવી હતી. બે દિવસમાં યુ ટર્ન.
અમદાવાદની કાંકરિયા શાળા નં.6 ને ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ જાહેરાત કરાઈ હતી. જેના બાળકો પતરાં નીચે ભણે છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મેન્યુઅલ સ્કેવેજિંગ નાબૂદ કરવા માટે નક્કર રૂપરેખા તૈયાર કરીને હાજર થવા માટે આદેશ કર્યો છે.
એકબાજુ રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે બીજી તરફ રાજ્યમાં સરકારી શાળાઓની હાલત દયનિય છે. વાંચો આ રિપોર્ટ.