મેવાણીએ કહ્યું, ‘ધારાસભ્યોને ઈંટના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે’
જીગ્નેશ મેવાણીએ કારખાના બિલ થકી મજૂરોના કામના કલાક 8 થી વધારી 12 કલાક કરવાનો વિરોધ કરતા વિધાનસભામાં સરકાર પર તડાપીટ બોલાવી.
જીગ્નેશ મેવાણીએ કારખાના બિલ થકી મજૂરોના કામના કલાક 8 થી વધારી 12 કલાક કરવાનો વિરોધ કરતા વિધાનસભામાં સરકાર પર તડાપીટ બોલાવી.
અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ. કહ્યું- ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે.’
જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં ધડક 2નું ખાસ સ્ક્રિનીંગ યોજ્યું. મિત્રો-કાર્યકરો સાથે ફિલ્મ નિહાળ્યા બાદ તેને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરનાર આરોપીની અમદાવાદ પોલીસે ત્રણ વર્ષ બાદ ધરપકડ કરી છે.
ખંભાતના મીતલીમાં દલિત સમાજના કૂવામાં શૌચ કરી જનાર તત્વોને રોકીને પકડી પાડવા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પોલીસ પહેરો ગોઠવવાની માંગ કરી છે.
જીપીએસસીની પરીક્ષામાં દલિત, આદિવાસી અને ઓબીસી યુવકોને અન્યાય મુદ્દે કોંગ્રેસ ગાંધીનગરમાં આંદોલન કરશે.
Urvashi Shrimali Suicide Case: મહેસાણાની મર્ચન્ટ મેડિકલ કોલેજમાં આપઘાત કરનાર દલિત વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીના કેસને પોલીસ કોના ઈશારે નબળો પાડી રહી છે?
રાજ્યની વિધાનસભા, સચિવાલય સહિતની સરકારી કચેરીઓના કર્મચારીઓને લઘુત્તમ વેતન ન અપાતું હોવાનો જિગ્નેશ મેવાણીનો આક્ષેપ.
પોરબંદરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કલેકટરે મંડપ સર્વિસના રૂ. 22 લાખના ખોટા બિલ મૂક્યા હતા. જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં કલેક્ટરે બિલ મંજૂરી માટે મૂક્યાં છે.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નકલી અધિકારીઓ, કચેરી પકડાઈ ત્યાં નકલી જેલ પણ રેરા બિલ્ડીગમાં ચાલતી હતી.