‘દલિતના ઘેર ભોજન લેવાય! આ તો ગૌહત્યા જેવું પાપ છે’
Dalit News: કથિત ઉચ્ચ જાતિના યુવકે દલિત મિત્રના ઘેર શ્રાદ્ધમાં ભોજન કરતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો.
Dalit News: કથિત ઉચ્ચ જાતિના યુવકે દલિત મિત્રના ઘેર શ્રાદ્ધમાં ભોજન કરતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો.
Adivasi News: આદિવાસી મહિલા ખાતર વિતરણ કેન્દ્ર બહાર બે દિવસ રાહ જોતી ઉભી રહી, તબિયત લથડતા એમ્બ્યુલન્સ ન મળી, મોત થઈ ગયું.
આદિવાસી મહિલાઓએ પોતાની જમીન પરત અપાવવા માટે મહિલા મામલતદારના પગ પકડ્યા, મહિલા અધિકારી કારમાં બેસીને નીકળી ગઈ.
દલિત બાળકો દિવાળીમાં ફટાકડા ફોડી રહ્યા હતા. જે રજપૂતોને ન ગમતા દલિતોના ઘરમાં ઘૂસી મહિલાઓને માર માર્યો. મામલો CM સુધી પહોંચ્યો.
દલિત યુવકે બ્રાહ્મણ સરપંચ દ્વારા કરવામાં આવતા ગેરકાયદે ખનનનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા સરપંચે દલિત યુવકને માર મારી તેની માતા સામે તેના મોં પર પેશાબ કર્યો.
ત્રણેય મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા હતા. એ દરમિયાન ઓક્સિજનની અછતને કારણે એકનું મોત થઈ ગયું. જ્યારે બે ની હાલત ગંભીર છે.
Dalit News: મૂર્તિની દુકાનમાં તોડફોડ કરવાના આરોપસર ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં લઈ થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યા.
ભાજપ સાશિત આ રાજ્યમાં ગાય પર દૈનિક રૂ. 40 ખર્ચ થાય છે, જ્યારે કુપોષિત બાળકો પર દૈનિક માત્ર 8 રૂ. ખર્ચાય છે.
દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જંગલ પાસે ફરી રહી હતી. બદમાશોએ યુવતીના બોયફેન્ડને માર મારીને બેભાન કરી નાખ્યો. પછી યુવતી પર ગેંગરેપ કર્યો.
દલિતોને સ્મશાન માટે ફાળવેલી જમીન પર સવર્ણોએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. પરિણામે દલિત યુવકનો મૃતદેહ 6 કલાક સુધી રસ્તા વચ્ચે મૂકી રાખવો પડ્યો.