‘અનામતને હાથ તો લગાવી જુઓ, દેશ ન હલાવી નાખીએ તો કહેજો’
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.