મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવકની ટોળાએ હત્યા કરી
દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.
દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.
આદિવાસી યુવક કન્સ્ટ્રક્શન સાઈટ પર કડિયાકામ કરતો હતો, ત્યાં તેના શિક્ષકનો ફોન આવ્યો, ‘હેલ્લો શુભમ બેટા, તેં NEET પાસ કરી લીધી છે…’
ઈન્ટરનેટ-સ્માર્ટફોનની સુવિધા વિના આદિવાસી વિદ્યાર્થીએ પહેલા જ પ્રયત્નમાં NEET UG પાસ કરી. હવે પોતાના સમાજનો પ્રથમ MBBS બન્યો.
પશુ ચોરીની આશંકાએ બે દલિત યુવકોને તાલીબાની સજા કરાઈ. આરોપીઓએ બંનેનું માથું મુંડી, ઘૂંટણિયે ચલાવી ઘાસ ખાવા મજબૂર કર્યા.
શિક્ષકની સજાના કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવા છતાં હાઈકોર્ટના જજ શિબો શંકર મિશ્રાએ શિક્ષકને સીધી કોઈ સજા કરવાને બદલે માત્ર 1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો.