‘તું નીચી જાતિનો છે, તમારું દૂધ શીવજીને ન ચઢાવાય, અભડાઈ જાય!’
આદિવાસી યુવકે શીવજીને દૂધ ચઢાવવા રૂ. 11,000 ની બોલી લગાવતા આયોજકોએ મેળા વચ્ચે સ્ટેજ પરથી આ શબ્દો કહી તેનું અપમાન કર્યું.
આદિવાસી યુવકે શીવજીને દૂધ ચઢાવવા રૂ. 11,000 ની બોલી લગાવતા આયોજકોએ મેળા વચ્ચે સ્ટેજ પરથી આ શબ્દો કહી તેનું અપમાન કર્યું.
Adivasi News: માથાભારે તત્વોએ 70 વર્ષના આદિવાસી વૃદ્ધને પહેલા માર માર્યો. પછી જમીન પર થૂંકાવી એ જ થૂંક ચાટવા મજબૂર કર્યા. પાંચ સામે ફરિયાદ.
અનેક શાળાઓમાં આદિવાસી મહિલા રસોઈ બનાવતી હોવાથી અન્ય જાતિના બાળકો મધ્યાહન ભોજન જમતા નથી.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે બંધારણની કલમ 15 (1) જણાવે છે કે સરકાર ધર્મ, જાતિ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ કરશે નહીં.
છોટાઉદેપુરના ભૂંડમારિયામાં રસ્તાના અભાવે ગામલોકોએ પ્રસુતાને ઝોળીમાં નાખી 4 કિમી સુધી કાદવ-કીચડ, વોંકળા પાર કરી 108 સુધી પહોંચાડી.
ગામમાં એક બાળકનું મોત થતા 250 લોકોના ટોળાએ એક પરિવાર પર ડાકણનો વહેમ રાખીને 5 લોકોને જીવતા સળગાવી દેતા મોત.
Tribal News: આદિવાસી યુવકને માથાભારે શખ્સે માર મારી, મોં પર થૂંકી પેશાબ પીવડાવ્યો. આદિવાસી સમાજ રોષે ભરાયો.